About

final logoCinema-साहित्य is a trusted platform for entertainment and literature lovers. We do reviews, interviews, features and cover latest news on films. You can also read literary write-ups. Film is our passion and we live cinema dil se!  We bring you engaging and informative content on movies, web series, short films, theatre(plays), etc.  Let’s celebrate Cinema! <3


Cinema-साहित्य એ નાટકો, ફિલ્મો, વેબ સિરીઝ તથા ટેલીવીઝન શોઝ વિશે, તેના કલાકાર-કસબીઓ વિશે  તમને માહિતી પીરસતું રહેશે. ગોસિપ્સ ને ટાઈમ પાસથી લઈને કલાકારોના સંઘર્ષ ને ધીરજ ને મહેનત સુધીની વાતો Cinema-साहित्य કરતું રહેશે. અહીં Cinemaને It’s all about Entertainmentની સાથે It’s all about Passion પણ માનવામાં આવે છે.

અને પાછું साहित्य છે તો Cinema છે ને આજે Cinema થકી કેટલુંય साहित्य અમર થઈ ચૂક્યું છે!

તો આવું ઉજવીએ, પગે લાગીએ, પ્રણામ કરીએ, વંદન કરીએ, સલામ કરીએઃ Cine-Maને! <3


cinemasahitya@gmail.com
Hours: દરરોજ, આઠે પો’ર, ચોવીસે કલાક ચાલુ…

 

 

 

 

 

 

0 comments on “About

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.