ગુજરાતી સિનેમા Movies Music

ગુજરાતી સિનેમા: ૨૦૧૯ના ટોપ ફાઈવ મ્યુઝિક આલ્બમ કયા છે? જુઓ વિડીયો

ગુજરાતી ફિલ્મોના મ્યુઝિકની વાત કરીએ તો સંગીત, શબ્દો અને ગાયકીમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે. ગરબાથી માંડીને રોમેન્ટિક ગીતોએ ઓડિયન્સની પ્લેલિસ્ટમાં જગ્યા બનાવી છે. આજના સંગીતની વાત કરીએ તો નિરેન ભટ્ટ, સૌમ્ય જોશી, મિલિન્દ ગઢવીના શબ્દોને સચિન-જિગર, મેહુલ સુરતી, કેદાર-ભાર્ગવનું મ્યુઝિક અમર બનાવે છે તો આદિત્ય ગઢવી, ભૂમિ ત્રિવેદી, જિગરદાન ગઢવી, સિદ્ધાર્થ ભાવસાર, ઐશ્વર્યા મજમુદાર વગેરે ગાયકો તેને પોતાનો મધુર કંઠ આપે છે. આ સિવાય પણ ઘણા એવા નામો છે જેમણે ગુજરાતી સિનેમાના સંગીતને નવી ઊંચાઈ આપી છે. ગુજરાતી ફિલ્મોને બોલિવુડ ગાયકોનો લાભ પણ મળ્યો છે. આપણે વાત કરીએ ૨૦૧૯માં આવેલી ગુજરાતી ફિલ્મોના સંગીતની. જુઓ વિડીયો:

0 comments on “ગુજરાતી સિનેમા: ૨૦૧૯ના ટોપ ફાઈવ મ્યુઝિક આલ્બમ કયા છે? જુઓ વિડીયો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: