ગુજરાતી સિનેમા Movies

video: ૨૦૧૯ની ટોપ ફાઈવ ગુજરાતી ફિલ્મો કઈ? ચાલો જોઈ લઈએ

ગુજરાતી ફિલ્મોમાં વિષય વૈવિધ્ય દર વર્ષે વધતું જાય છે. ક્યારેક કોઈ પ્રયાસને ધાર્યો પ્રતિસાદ નથી મળતો તો ક્યારેક કોઈ ફિલ્મ માઈલસ્ટોન સાબિત થાય છે. ૨૦૧૯માં કુલ ૫૦થી પણ વધુ ફિલ્મો આવી જેમાંથી બહુ ઓછી ફિલ્મો દર્શકો સુધી પહોંચી છે. ધ્વનિત સ્ટારર સાયન્સ ફિક્શન ‘શોર્ટ સર્કિટ’ તથા મલ્હાર ઠાકરની ફિલ્મ ‘સાહેબ’ જેવા કેટલાક નવા પ્રયાસો જોવા મળ્યા છે. ‘૪૭ ધનસુખ ભવન’ નામની ફિલ્મ આખી વન શોટ હતી અને ‘રઘુ સીએનજી’ અણધારી રીતે જ એક ઠીકઠાક કહી શકાય તેવી થ્રિલર બની. તો ‘બહુ ના વિચાર’ અને ‘ધુનકી’માં પેશન ફોલો કરવાની વાત હતી. ૨૦૧૯ની ટોપ ફાઈવ ફિલ્મો કઈ છે? જુઓ વિડીયો:

0 comments on “video: ૨૦૧૯ની ટોપ ફાઈવ ગુજરાતી ફિલ્મો કઈ? ચાલો જોઈ લઈએ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: