Bollywood Video

એન્યુઅલ ફંક્શનમાં આરાધ્યા બચ્ચને આપી પાવરફુલ સ્પીચ, વિડીયો વાયરલ (જુઓ)

એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા પણ પોતાના પેરેન્ટ્સની જેમ ટેલેન્ટેડ છે. અગાઉ વાયરલ થયેલા તેના ડાન્સ વિડીયો તેની સાબિતી છે. તાજેતરમાં આરાધ્યાની શાળામાં વાર્ષિકોત્સવ યોજાયો હતો જેમાં આખો બચ્ચન પરિવાર હાજર રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આરાધ્યાના ફોટો અને વિડીયો વાયરલ થઈ ગયા છે.

આ વાયરલ વિડીયોમાં આરાધ્યાએ કહ્યું કે, “હું એક કન્યા છું. હું એક સ્વપ્ન છું, નવા યુગનું સ્વપ્ન છું. અમે જઈશું નવી દુનિયામાં. એક એવી દુનિયા જ્યાં હું સુરક્ષિત હોઈશ. મને પ્રેમ કરવામાં આવશે, મારું સન્માન કરવામાં આવશે..” જુઓ આખી સ્પીચ:

આ પણ વાંચો:લવ રંજનની ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી ચમકશે, આ દિવસે થશે રિલીઝ


0 comments on “એન્યુઅલ ફંક્શનમાં આરાધ્યા બચ્ચને આપી પાવરફુલ સ્પીચ, વિડીયો વાયરલ (જુઓ)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: