Bollywood

સૈફ-કરીનાનો લાડલો તૈમુર ૩ વર્ષનો થયો, ક્રિસમસ થીમ પર બર્થડે પાર્ટીનું આયોજન (જુઓ ફોટોઝ)

તૈમુર અલી ખાન આજે ત્રણ વર્ષનો થયો. કરીના કપૂર અને સૈફ અલી ખાનનો આ દીકરો સોશિયલ મીડિયાનું મનપસંદ બાળક છે. તૈમુરના ફોટોઝ માટે કેમેરામેન પડાપડી કરતા હોય છે અને તેના ફોટોઝ પણ તરત વાયરલ થાય છે. સૈફ અને કરીનાએ તૈમુરની બર્થડે પાર્ટી માટે ક્રિસમસ થીમનું આયોજન કર્યું હતું.

79159965_169738414133782_8208674076078767905_n

ગુરુવારે સવારે કરીના કપૂર બહેન કરિશ્મા સાથે બધી ગોઠવણી જોવા માટે વેન્યુ પર જોવા મળી હતી. તો સાંજે પાર્ટીમાં કરીના સહિત અન્ય સ્ટાર્સ પણ ગ્લેમરસ લાગી રહ્યા હતા. જુઓ ફોટોઝ:

79867977_2581382188596856_6186357550441375833_n

76875182_2543508942365559_8800021717863534697_n

તૈમુર બર્થડે.jpg

76867643_2701194403251929_772569407590627074_n77028801_2532758853634628_2390125619506323568_n78722419_2319721878133508_1086690864023823388_n75397738_1029041934115006_4885256161459890884_n78711209_1832051186929777_1351520034493271366_n

Image source: bollywoodhungama


0 comments on “સૈફ-કરીનાનો લાડલો તૈમુર ૩ વર્ષનો થયો, ક્રિસમસ થીમ પર બર્થડે પાર્ટીનું આયોજન (જુઓ ફોટોઝ)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: