યાહૂ ઇન્ડિયાએ આ વર્ષમાં સૌથી વધુ સર્ચ થનારા સેલેબ્સની યાદી બહાર પાડી છે જેમાં પુરુષોની યાદીમાં સલમાન ખાન ટોચ પર છે તો મહિલાઓની યાદીમાં સની લિઓની નંબર વન પર છે.
આ સિવાય અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર બંને બીજા ક્રમાંકે છે જ્યારે ‘ટાઈગર ઝિંદા હૈ’માં જોવા મળેલા દિગ્ગજ કલાકાર ગિરીશ કર્નાડ, જેમનું આ વર્ષે નિધન થયું, તેઓ પણ ટોપ ૧૦માં છે.
ક્રિકેટર મિતાલી રાજની બાયોપિકમાં લીડ રોલ કરશે આ અભિનેત્રી, નામ હશે ‘શાબાશ મિઠૂ’
સની લિઓની દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ સર્ચ થનારી સેલિબ્રિટી બની છે. તો અન્ય અભિનેત્રીઓની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણ પણ ટોપ ૧૦માં છે.
KBC: આ છે એ ચાર અઘરા સવાલો જેના કારણે સ્પર્ધકો ૭ કરોડ રૂપિયા જીતવાનું ચૂકી ગયા
ગ્રીક ગોડ તરીકે જાણીતો અભિનેતા હૃતિક રોશન ‘મેલ સ્ટાઈલ આઇકન ઓફ ધ યર’ બન્યો છે તો ન્યુકમર સારા અલી ખાન ૨૦૧૯ની ‘ફીમેલ સ્ટાઈલ આઇકન’ બની છે.
Image source: Instagram
0 comments on “સલમાન ખાન અને સની લિઓની ૨૦૧૯માં સૌથી વધુ સર્ચ થનારા સેલિબ્રિટી”