Bollywood Movies

મારી પાસે જેના જવાબ નથી એના પરથી ફિલ્મો બનાવું છું: ઈમ્તિઆઝ અલી

તમને ક્યારેક ‘તમાશા’ના વેદમાં પોતાની છબી દેખાતી હશે, તો ક્યારેક ‘હાઈવે’ની આલિયા કે ‘જબ વી મેટ’ની કરીના સાથે પોતાને જોડશો. એમની ફિલ્મોના દરેક પાત્ર તમને નજીકના-પોતાના લાગશે. એક એવા ફિલ્મમેકર જેમણે ખરા અર્થમાં રિલેટેબલ અને મોડર્ન સિનેમાને નવી ઓળખ આપી છે તેવા ઈમ્તિઆઝ અલી ગોવા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ઉપસ્થિત હતા. તેમણે પોતાની ફિલ્મો, વિષય, શોર્ટ ફિલ્મ વગેરે વિશે વાતો કરી અને દર્શકોને પણ સાંભળ્યા. જુઓ ઇન્ટરવ્યુ:

0 comments on “મારી પાસે જેના જવાબ નથી એના પરથી ફિલ્મો બનાવું છું: ઈમ્તિઆઝ અલી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: