Around the WEB Bollywood

મિસ વર્લ્ડના આયોજકો સામે કેસ થયો, કારણ છે ‘મિસ યુક્રેન’નો પાંચ વર્ષનો દીકરો! (વાંચો)

યુક્રેનની વેરોનિકા ડીડુસેંકો પાસેથી તેનો મિસ યુક્રેન તાજ પાછો લઈ લેવામાં આવ્યો અને તેને મિસ વર્લ્ડની સ્પર્ધામાં પણ ભાગ લેવા ન મળ્યો કેમકે તે પરિણીત છે અને પાંચ વર્ષના દીકરાની મા છે! ૨૪ વર્ષની વેરોનિકાએ ત્યારબાદ મિસ વર્લ્ડના આયોજકો સામે જંગ છેડ્યો છે અને આવા નકામા નિયમો બદલવાની માગણી કરી છે.

વેરોનિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરીને પોતાના કેમ્પેઈન #righttobemother એટલે કે ‘મા બનવાનો અધિકાર’ની જાણકારી આપી છે. તેણે લખ્યું કે, “હું ઈચ્છું છું કે મિસ વર્લ્ડ અને દુનિયાના દરેક બ્યુટી કોન્ટેસ્ટમાં આવા નિયમો બનાવવાવાળા આયોજકો પર પ્રતિબંધ લાદવો જોઈએ જેથી આવી સ્પર્ધાઓ ખરેખર સાર્થક બને અને દરેક મહિલાનું પ્રતિનિધિત્વ કરે. હાલના નિયમો તો જાણે પાષાણ યુગના લાગે છે.

સલમાન ખાન અને સની લિઓની ૨૦૧૯માં સૌથી વધુ સર્ચ થનારા સેલિબ્રિટી

View this post on Instagram

My dear followers!❤️ ⠀ I’m so impressed, happy, proud and overwhelmed with our media coverage in the UK🇬🇧. ⠀ I can’t believe we could raise so much awareness to our campaign #righttobeamother which aims to change the discriminatory entry requirements of international beauty pageants to allow all women to participate. ⠀ I would like to see #missworld @missworld and the other global running beauty pageants which seem to be stuck in the dark ages lift all entry restrictions so that these competitions are truly representative of all women in society today🌍. ⠀ Thousands of people have supported my campaign #righttobeamother across social media and I regularly receive thank you notes. I’m grateful to each one of you!!! Nothing would happen without your support, inspiration, help, courage, all of the stories you shared with me. ⠀ THANK YOU!

A post shared by Veronika Didusenko (@veronika_didusenko) on

વેરોનિકાના આ કેમ્પેઈનને હજારો લોકોનું સમર્થન મળ્યું છે. તે ૨૦૧૮માં મિસ યુક્રેન બની હતી, પણ જ્યારે આયોજકોને ખબર પડી કે તેનો પાંચ વર્ષનો દીકરો છે ત્યારે તેની પાસેથી તાજ લઈ લેવામાં આવ્યો અને મિસ વર્લ્ડમાં ભાગ લેવા માટે અયોગ્ય બતાવવામાં આવી.

‘બાહુબલી’થી જોડાયેલો આ અભિનેતા એક સમયે ચોર બજારથી કપડા-બૂટની ખરીદી કરતો હતો

View this post on Instagram

Dear friends, I am happy to share the exciting news with you. Today #righttobeamother has made a huge leap forward. I have launched a legal challenge against @MissWorld and this marks the new phase in our joint fight for justice. ⠀ I am proud to be represented by Ravi Naik, Human Rights Lawyer of the Year 2018, and Leading Counsel Marie Demitriou QC. Ravi represents clients in some of the world’s most high profile cases. This includes the first case against #CambridgeAnalytica for political profiling and claims against Facebook for their data practices. Marie Demitriou was a barrister on the legal team acting for South African athlete Caster Semenya who was subjected to sex testing following her victory at the 2009 World Championships. ⠀ We say that under the #EqualityAct 2010 the entry policy operated by #MissWorld is discriminatory on various grounds, namely marital status, and pregnancy and maternity. The Equality Act protects against discrimination based on certain characteristics, including marriage, maternity and sex. The reason I was not allowed to compete in Miss World after winning the title #MissUkraine is because I had been married and have a child. Denying me the chance of competing on those bases breaches those protections against discrimination. ⠀ I don’t want the crown back. I want to get the rules changed for wider society. These rules are a systemic, widespread and international policy that results in discrimination on large scale across many countries. ⠀ This year the 69th Miss World Final returns to London on 14 December 2019. We believe it is the right moment for @MissWorld to introduce the change. ⠀ I am really glad to see that our story has resonated with the UK national media such as @dailymail, @telegraph, @thesun, @skynews, @thetimes, @bbcnews, @bbcnewsbeat, @dailymirror🌍 ⠀ Photo credit: David McHugh/Brighton Pictures

A post shared by Veronika Didusenko (@veronika_didusenko) on

વેરોનિકાએ મિસ વર્લ્ડના આયોજકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરુ કરી નાખી છે. આ વર્ષે ૬૯મી મિસ વર્લ્ડ સ્પર્ધા ૧૪ ડિસેમ્બરે લંડનમાં યોજાશે જેમાં ભારત તરફથી સુમન રાવ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં ભારતની માનુષી છિલ્લાર મિસ વર્લ્ડ બની હતી.

Image source: Instagram

0 comments on “મિસ વર્લ્ડના આયોજકો સામે કેસ થયો, કારણ છે ‘મિસ યુક્રેન’નો પાંચ વર્ષનો દીકરો! (વાંચો)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: