Bollywood Movies

‘સૂર્યવંશી’માં હું બધી ભડાસ કાઢીશ, વધારે કાર ઉડાડીશ: રોહિત શેટ્ટી #IFFI

ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ (IFFI)ની સુવર્ણ જયંતિની હાલમાં ઉજવણી થઈ. દર વર્ષે આ ફિલ્મ ફેસ્ટિવલ નવેમ્બરમાં ગોવા ખાતે યોજાય છે. આ વખતે પણ અનેક રસપ્રદ સેશન્સ યોજાયા હતા જેમાં જાણીતા કલાકારો-કસબીઓ હાજર રહ્યા હતા. આપણી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને સન્માનિત કરવામાં આવી તો જાણીતા એક્ટર્સ-ડિરેક્ટર્સના ઇન્ટરવ્યુ પણ મજેદાર રહ્યા. ‘ગોલમાલ’ સિરીઝ, ‘સિમ્બા’, ‘સિંઘમ’, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ જેવી ફિલ્મો બનાવનારા રોહિત શેટ્ટીનું પણ એક સેશન યોજાયું હતું.

ડિરેક્ટરે પોતાના ગોવા તેમજ કાર પ્રત્યેના પ્રેમ અને આગામી ફિલ્મ વિશે પણ વાતો કરી. Cinemaसाहित्यની ટીમ ગોવા ખાતે હાજર રહી હતી અને આ ઇવેન્ટનું ફુલ કવરેજ કર્યું હતું. જુઓ ઇન્ટરવ્યુ:

 

0 comments on “‘સૂર્યવંશી’માં હું બધી ભડાસ કાઢીશ, વધારે કાર ઉડાડીશ: રોહિત શેટ્ટી #IFFI

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: