ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘થલાઈવી’નો ફર્સ્ટ લુક અને ટીઝર રિલીઝ થઈ ગયા છે. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી જયલલિતાની બાયોપિક છે.
The legend we know, but the story that is yet to be told!
Presenting #KanganaRanaut, in & as #Thalaivi. A film by #Vijay, arriving in cinemas on 26th June, 2020 pic.twitter.com/xw9lgujUMn— Rangoli Chandel (@Rangoli_A) November 23, 2019
ટીઝર અને લુક રિલીઝ થયા બાદ કંગનાની બહેને લખ્યું કે, “આપણે એ મહાન હસ્તીને ઓળખીએ છીએ પણ તેમની વાર્તા કહેવાનું હજુ બાકી છે.”
જુનિયર NTRએ કંગના રનૌતની ‘થલાઇવી’માં પોતાના દાદાનો રોલ ભજવવાની ના પાડી
‘થલાઈવી’નું નિર્દેશન વિજય કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૬ જૂન ૨૦૨૦ના રિલીઝ થઈ રહી છે અને તે ત્રણ ભાષાઓમાં બનવાની છે. કંગનાએ આ ફિલ્મ માટે પ્રોસ્થેટિક મેકઅપ કરાવ્યો હતો. આ લુકમાં તેને ઓળખવી મુશ્કેલ છે. જુઓ ટીઝર:
Please watch the teaser of most anticipated film of next year #Thalaivi releasing on #June26th2020 🙏 https://t.co/GYyWLpq4gB
— Rangoli Chandel (@Rangoli_A) November 23, 2019
Image source: Twitter
0 comments on “‘થલાઈવી’નો ફર્સ્ટ લુક-ટીઝર રિલીઝ, જયલલિતા તરીકે કંગનાનો લુક થયો વાયરલ (જુઓ)”