Bollywood

રાગિની MMS રિટર્ન્સમાં જોવા મળશે સની લિઓની, એકતા કપૂરે કહ્યું- હેલો જી!

સની લિઓની એક વાર ફરી રાગિની એમએમએસ સિરીઝથી જોડાઈ ગઈ છે. સની લિઓનીએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી છે. આ સિરીઝ ઓલ્ટ બાલાજી અને ઝી પર પ્રસારિત થશે. આ પહેલા એકતા કપૂરે એક વિડીયો શેર કરીને લખ્યું કે, રાગિની એમએમએસ મેં નમક બઢાને કે લિએ કોઈ સ્પેશિયલ આ રહા હૈ, હેલો જી.

View this post on Instagram

Here she is !!! The one and only SUNNY LEONE …let’s say HELLOJI TO HER ❤️❤️❤️🕺🏻💃🏽Sexy thrills coming your way with #RaginiMMSReturns Season 2. You're in for a special treat that is – Xtremely sexy. Xtremely sensational. Xtremely seductive. My girl @sunnyleone is back to rock your world! #HelloJi, don't miss this one🔥 #RaginiMMSReturns streaming soon on @altbalaji and @zee5premium @divyaagarwal_official @varunsood12 @aadyaguptaofficial @snehanamanandi @navneetkaur1012 @goddesst999 @rishika_nag @aartikhetarpal @gauravalugh @rathodvikram01 @mohit.duseja @balajitelefilmslimited @kenghosh19 @k4ms @envyas @chloejferns @manjitsachdev @meghannmalik @sameer_mark @diljaansayyed

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on

જો કે, રિપોર્ટ મુજબ સની આ ફિલ્મમાં સ્પેશિયલ ડાન્સ કરશે. આ ગીતને મીત બ્રોસે કમ્પોઝ કર્યું છે. આ પહેલા સની લિઓનીએ ૨૦૧૪માં ‘રાગિની એમએમએસ’માં બેબી ડોલ ગીતથી ધમાલ મચાવી હતી.

‘બાલા’ની સક્સેસ પાર્ટીમાં આયુષમાન-રાજકુમાર રાવે કર્યો ધમાકેદાર ડાન્સ (જુઓ વાયરલ વિડીયો)

Image source: Instagram

0 comments on “રાગિની MMS રિટર્ન્સમાં જોવા મળશે સની લિઓની, એકતા કપૂરે કહ્યું- હેલો જી!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: