Bollywood Hollywood

પ્રિયંકા ચોપરાએ શેર કર્યો ડ્રાઈવ કરતો ફોટો, ચાહકોએ પૂછ્યો આ સવાલ

લાંબા સમય સુધી અમેરિકામાં ટીવી અને ફિલ્મોમાં હાથ અજમાવ્યા બાદ પ્રિયંકા ચોપરા ભારતમાં છે. પ્રિયંકાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને હવે તે નેટફ્લીક્સની એક ફિલ્મમાં કામ કરી રહી છે.

પહેલી વાર સાથે કામ કરશે પ્રિયંકા ચોપરા અને રાજકુમાર રાવ, આ ફિલ્મમાં દેખાશે

પ્રિયંકા સોશિયલ મીડિયા પર સખત એક્ટિવ છે અને તેના ફોલોઅર્સ ૪ કરોડ કરતાં પણ વધુ છે. તાજેતરમાં પ્રિયંકાએ મુંબઈમાં ડ્રાઈવ કરતો ફોટો શેર કર્યો છે અને ફેન્સે તેને એક સવાલ પૂછ્યો છે.

પ્રિયંકાએ જે ફોટો મૂક્યો છે તેમાં તે ગાડીની જમણી સાઈડ બેસીને ડ્રાઈવ કરી રહી છે તેથી ચાહકોએ કહ્યું કે, તે અમેરિકામાં છેલ્લા કેટલાય વર્ષોથી ડ્રાઈવ કરી રહી છે તો ભારતમાં કઈ રીતે પરફેક્ટલી ડ્રાઈવ કરી શકે. તેણે ધ્યાન રાખવું જોઈએ અને ફિલહાલ ડ્રાઈવ ન કરવું જોઈએ.

શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ચોથી વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે?

0 comments on “પ્રિયંકા ચોપરાએ શેર કર્યો ડ્રાઈવ કરતો ફોટો, ચાહકોએ પૂછ્યો આ સવાલ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: