Bollywood

‘બાલા’ની સક્સેસ પાર્ટીમાં આયુષમાન-રાજકુમાર રાવે કર્યો ધમાકેદાર ડાન્સ (જુઓ વાયરલ વિડીયો)

આયુષમાન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે તાજેતરમાં જ ફિલ્મે ૧૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે. આ ફિલ્મની સક્સેસ પાર્ટીમાં અનેક બોલીવુડ સિતારાઓ જોવા મળ્યા હતા પણ અહીં બધાનું ધ્યાન મુખ્યત્વે રાજકુમાર રાવ અને આયુષમાન ખુરાના પર હતું.

બાલા‘ની સક્સેસ પાર્ટીમાં આયુષમાન અને રાજકુમારે ધમાકેદાર ડાન્સ કર્યો હતો. તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેમના મૂવ્ઝ અને એનર્જી જબરદસ્ત છે. જુઓ વિડીયો:

ચાહકોને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો છે અને કમેન્ટ સેક્શનમાં બધા જ તેમના વખાણ કરી રહ્યા છે. આ પણ વાંચો:KBC: આ છે એ ચાર અઘરા સવાલો જેના કારણે સ્પર્ધકો ૭ કરોડ રૂપિયા જીતવાનું ચૂકી ગયા

Image source: Instagram

0 comments on “‘બાલા’ની સક્સેસ પાર્ટીમાં આયુષમાન-રાજકુમાર રાવે કર્યો ધમાકેદાર ડાન્સ (જુઓ વાયરલ વિડીયો)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: