Bollywood

શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ચોથી વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે?

શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજે ભારતીય ફિલ્મ જગતને અદભુત ફિલ્મો આપી છે. આ ડિરેક્ટર-એક્ટરની જોડી જબરદસ્ત છે અને તેમની ફિલ્મોથી દર્શકોને ઘણી અપેક્ષા હોય છે. ‘કમીને’ અને ‘હૈદર’ જેવી હીટ ફિલ્મો ઉપરાંત ‘રંગૂન’ જેવી એવરેજ ફિલ્મ આપ્યા બાદ હવે તેઓ ચોથી વખત સાથે કામ કરશે તેવું જણાય છે.

74359610_577673722774734_7855886532129573816_n

શાહિદ કપૂર ઘણા સમયથી વિશાલ ભારદ્વાજની ઓફીસ બહાર સ્પોટ થાય છે અને તેના પરથી એવી અટકળો છે કે તેમની ચોથી ફિલ્મની જાહેરાત જલ્દી થશે. આ પ્રોજેક્ટ વિશે જાણવાની સૌને ઉત્કંઠા છે.

રણબીર-આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં નાગાર્જુનનો રોલ શું હશે? વાંચો

શાહિદ હાલમાં તો ફિલ્મ સ્ટાર નાનીની ફિલ્મ ‘જર્સી’ની રીમેકમાં કામ કરી રહ્યો છે અને તેણે ફોટો અને વિડીયો પણ શેર કર્યા છે.

View this post on Instagram

#jersey the prep begins.

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

હસીને લોટપોટ થવા માટે તૈયાર થઈ જાઓ, પ્રિયદર્શન ‘હંગામા ૨’ લઈને આવી રહ્યા છે

View this post on Instagram

#jersey #prep

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

Image source: Instagram

0 comments on “શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ચોથી વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: