Bollywood

‘હરે રામ’ લખેલા બિકીની ટોપને લીધે વાણી કપૂર સામે ફરિયાદ નોંધાઈ

થોડા દિવસો પહેલા વાણી કપૂર તેના ટોપને લીધે ટ્રોલ થઈ હતી. વાણીએ ફોટો શેર કર્યો હતો જેમાં તેના બિકીની ટોપ પર ‘હરે રામ’ લખ્યું હતું. એ પછી તો સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા થવા લાગી અને તેના પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લાગ્યો.

72920919_167169731152690_5592820417137827640_n.jpg

મુંબઈના એન એમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં વાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદી રમા સાવંતે કહ્યું કે વાણી કપૂરને પોતાનું નિવેદન આપવા માટે બોલાવવામાં આવી હતી. લોકોએ સોશિયલ મીડિયા પર વાણી વિરુદ્ધ ભડાસ કાઢી હતી અને તેના પર ભગવાનનું નામ ખરાબ કરવાનો આરોપ લાગ્યો હતો. મામલો વધી જતા વાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એ ફોટો હટાવ્યો હતો.

ગોકુલધામના દિલની ધડકન ‘બબિતાજી’ને હેપ્પી બર્થ ડે!

View this post on Instagram

Neither lost.. Nor found 🔎🔬🔭🔮

A post shared by VK (@_vaanikapoor_) on

વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે વાણી હૃતિક રોશન સાથે ‘વોર’માં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મ રણબીર કપૂર સાથેની ‘શમશેરા’ છે.

વર્ષે 400 કરોડ કમાતી આ ખૂબસુરત એક્ટ્રેસને નહાતી જોવા ઈચ્છે છે શાહિદ કપૂર!

Image source: Instagram

0 comments on “‘હરે રામ’ લખેલા બિકીની ટોપને લીધે વાણી કપૂર સામે ફરિયાદ નોંધાઈ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: