Bollywood

વિદ્યા બાલનનો આ વિડીયો જોઈને તમને ઋષિકેશ મુખર્જીની ‘ગોલમાલ’ યાદ આવી જશે (જુઓ)

દમદાર અભિનેત્રી વિદ્યા બાલન ફક્ત એક સારી એક્ટ્રેસ નથી પણ એક મજેદાર વ્યક્તિ પણ છે. તે હંમેશા હકારાત્મક રહે છે અને મજાક-મસ્તી કરતી હોય છે. લોકોનું મનોરંજન કરવામાં તે નંબર વન છે. તાજેતરમાં અભિનેત્રીએ એક વિડીયો શેર કર્યો જેમાં તેણે ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘ગોલમાલ’નો એક સીન રીક્રિએટ કર્યો છે.

આ સીનમાં વિદ્યા એક નાની બારી મારફતે હોટલના રૂમમાં પ્રવેશ કરતી જોવા મળે છે. ચાહકોને આ વિડીયો બહુ પસંદ આવ્યો છે. વિદ્યાએ લખ્યું છે કે આ મારો ફેવરેટ સીન છે.

વિદ્યા હવે શકુંતલા દેવીની બાયોપિકમાં જોવા મળશે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા તેની દીકરીના રોલમાં છે.

ફિલ્મ ‘શકુંતલા દેવી’માં આ અભિનેતા બનશે વિદ્યા બાલનનો પતિ

Image source: Instagram

0 comments on “વિદ્યા બાલનનો આ વિડીયો જોઈને તમને ઋષિકેશ મુખર્જીની ‘ગોલમાલ’ યાદ આવી જશે (જુઓ)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: