Bollywood

અક્ષય કુમારે હવન કરીને ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ શરુ કર્યું, મિસ વર્લ્ડ માનુષી કરશે ડેબ્યુ (જુઓ વિડીયો)

અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ શરુ કરી નાખ્યું છે. ફિલ્મના મુહુર્ત વખતે પૂજા-પાઠ અને હવન કરીને અક્ષય કુમારે શુભ શરૂઆત કરી હતી. આ દરમ્યાન મિસ વર્લ્ડ માનુષી છીલ્લર, નિર્દેશક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી અને નિર્માતા રાની મુખર્જી (યશરાજ ફિલ્મ્સ) ઉપસ્થિત રહ્યા.

માનુષી આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તે સંયોગિતાનું પાત્ર ભજવશે. અક્ષયે મુહુર્ત વખતેનો વિડીયો શેર કર્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે દિવાળીએ રિલીઝ થશે.

આ પણ વાંચો:આલિયા ભટ્ટ-પ્રિયંકા ચોપરા નહીં, આ અભિનેત્રી હતી ભણસાલીની ‘ગંગુબાઈ’ માટે પહેલી પસંદ

Image source: Instagram

0 comments on “અક્ષય કુમારે હવન કરીને ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ શરુ કર્યું, મિસ વર્લ્ડ માનુષી કરશે ડેબ્યુ (જુઓ વિડીયો)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: