ગુજરાતી સિનેમા

‘શોલે’ના ડિરેક્ટર રમેશ સિપ્પી ‘હેલ્લારો’ વિશે શું કહે છે? (જુઓ વિડીયો)

દિગ્ગજ ફિલ્મમેકર અને ‘શોલે’ જેવી આઈકોનિક ફિલ્મના ડિરેક્ટર રમેશ સિપ્પીએ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને વખાણી છે. ઉલ્લેખનીય છે કે, બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે ૬૬મો નેશનલ એવોર્ડ જીતનાર આપણી ગુજરાતી ફિલ્મ હેલ્લારોને બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. આ ફિલ્મની વાર્તા, અભિનય, સંગીત, સંવાદો, ગરબા બધું જ દર્શકોને પસંદ આવ્યું છે. કચ્છની લોકકથા પર આધારિત આ ફિલ્મમાં ગરબાથી થતી અભિવ્યક્તિની વાત છે.

આ પણ વાંચો: હેલ્લારોના એક્ટર્સે મુંબઈના સ્ટેશન પર કર્યા ગરબા!

0 comments on “‘શોલે’ના ડિરેક્ટર રમેશ સિપ્પી ‘હેલ્લારો’ વિશે શું કહે છે? (જુઓ વિડીયો)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: