Bollywood

‘મર્દાની ૨’નું ટ્રેલર રિલીઝ, જુઓ રાની મુખર્જીનો દમદાર લુક

રાની મુખર્જીની ફિલ્મ ‘મર્દાની ૨’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રાની પોલીસ ઓફિસર શિવાની શિવાજી રાવના રોલમાં છે. ટ્રેલર મુજબ આ ફિલ્મની વાર્તા કોટામાં થયેલા રેપ કેસની સત્ય ઘટનાઓ આધારિત છે. રાની મુખર્જી એકદમ જબરદસ્ત લાગી રહી છે. જુઓ ટ્રેલર:

0 comments on “‘મર્દાની ૨’નું ટ્રેલર રિલીઝ, જુઓ રાની મુખર્જીનો દમદાર લુક

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: