Bollywood Television

ગ્રેસી સિંહ ફરી બનશે ‘સંતોષી મા’, લગાન અને મુન્નાભાઈ M.B.B.S. જેવી ફિલ્મો કરી છે

 ‘લગાન’ અને ‘મુન્નાભાઈ MBBS’ જેવી હિન્દી ફિલ્મોમાં ટૂંકા પણ યાદ રહી જાય તેવા રોલ કર્યા બાદ ગ્રેસી સિંહે નાના પડદા પર કામ શરૂ કર્યું હતું. તે ૨૦૧૫થી ૨૦૧૭  દરમ્યાન એન્ડ ટીવી પર આવતી માયથોલૉજીકલ સીરીયલ ‘સંતોષી મા’માં જોવા મળતી હતી.

View this post on Instagram

Pure bliss 💫 #SantoshiMaa #AndTV

A post shared by Gracy Singh (@iamgracysingh) on

આ પણ વાંચો: Exclusive:‘દયાભાભી’ પાછા આવશે કે નહીં? વાંચો ડૉ.હાથીએ શું કહ્યું ?

બે વર્ષના અંતરાલ બાદ તે ફરી ‘સંતોષી મા-સુનાયે વ્રત કહાનીયા’માં સંતોષી માનું પાત્ર ભજવશે. તેમાં તે સૂત્રધાર તરીકે વ્રતના જૂદા જૂદા પહેલુઓ વિશે વાત કરશે અને વ્રત પાછળની વાર્તા જણાવશે. ગ્રેસીએ પોતાના કમબૅક પર કહ્યું હતું કે, લોકો મને હંમેશ પૂછતા રહે છે કે ઑફર્સ હોવા છતાં હું કેમ ઓછું કામ કરું છું, પરંતુ હું દરેક કૅરૅક્ટરના ઊંડાણ સુધી જઉં છું અને અંગત રીતે તેની સાથે કનેક્ટ થઈ શકું તો જ હાં કહું છું.

Image source: Instagram

0 comments on “ગ્રેસી સિંહ ફરી બનશે ‘સંતોષી મા’, લગાન અને મુન્નાભાઈ M.B.B.S. જેવી ફિલ્મો કરી છે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: