Bollywood

‘લાલ સિંહ ચઢ્ઢા’ના સેટ પરથી કરીના કપૂરના ફોટો વાયરલ, જોવા મળ્યો સિમ્પલ લુક

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર અને આમિર ખાનની જોડી ફરી ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ હાલ ચંદીગઢમાં ચાલી રહ્યું છે. ફિલ્મના સેટ પરથી કરીના કપૂરના ફોટો સામે આવ્યા છે.

View this post on Instagram

First look of Kareena from #LaalSinghChaddha 😍❤

A post shared by Kareena_kapoor_khan (@kareena_kapoor_khan_forever) on

વાયરલ થયેલા આ ફોટોમાં કરીના બહુ સિમ્પલ લુકમાં છે. ‘૩ ઈડિયટ્સ’ બાદ આ ફિલ્મમાં કરીના આમિર ખાનના લવ ઇન્ટરસ્ટનું પાત્ર ભજવશે. આ ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન કરી રહ્યા છે તો નિર્માણ વાયકોમ ૧૮ અને આમિર ખાનના પ્રોડક્શન દ્વારા થઈ રહ્યું છે.

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘દરબાર’નું મોશન પોસ્ટર રિલીઝ, સલમાન ખાને લખ્યું કે..

આ ફિલ્મ ૧૯૯૪માં આવેલી ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ આવતા વર્ષે નાતાલ પર રિલીઝ થવાની શક્યતા છે.

ઇવેન્ટમાં આલિયા ભટ્ટના મોંમાંથી અપશબ્દો નીકળી ગયા, કરીના કપૂરે કહ્યું- જુઓ આ છે આજની પેઢી!

Image source: Instagram

0 comments on “‘લાલ સિંહ ચઢ્ઢા’ના સેટ પરથી કરીના કપૂરના ફોટો વાયરલ, જોવા મળ્યો સિમ્પલ લુક

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: