Bollywood

‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષય કુમાર ઈજાગ્રસ્ત, શૂટિંગ ચાલુ રાખ્યું

ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર મુંબઈમાં ‘સૂર્યવંશી’ના શૂટિંગ દરમ્યાન ઈજાગ્રસ્ત થયો છે. આ ફિલ્મના એક સીન દરમ્યાન અક્ષયના હાથમાં ઈજા પહોંચી હતી. સૂત્રો મુજબ તેનો ડાબો ખભો મચકોડાઈ ગયો છે અને હાથમાં ઈજા પહોંચી છે.

View this post on Instagram

#MondayBlues 💙

A post shared by Akshay Kumar (@akshaykumar) on

અક્ષય કુમારે આ ઈજા હોવા છતાં દવા લગાડીને શૂટિંગ ચાલુ રાખ્યું હતું. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ બેંગકોક, મુંબઈ અને હૈદરાબાદમાં પણ થશે જેમાં અજય દેવગણ, રણવીર સિંહ સામેલ થશે. આ ફિલ્મ માર્ચ ૨૦૨૦માં રિલીઝ થશે.

જ્યારે અક્ષય કુમારને છોકરીએ કરી નાખ્યો હતો રિજેક્ટ, અભિનેતાએ કર્યો ખુલાસો

બોલીવુડના ખિલાડી તરીકે જાણીતા અક્ષય કુમાર કામ પ્રત્યે પોતાના સમર્પણ માટે જાણીતો છે. તેની આગામી ફિલ્મોમાં ગુડ ન્યુઝ, લક્ષ્મી બોમ્બ, પૃથ્વીરાજ વગેરેનો સમાવેશ થાય છે.

Image source: Instagram

0 comments on “‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષય કુમાર ઈજાગ્રસ્ત, શૂટિંગ ચાલુ રાખ્યું

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: