Bollywood

સૈફ અલી ખાને અમૃતા સિંહને સફળતાનો શ્રેય આપ્યો, પૂર્વ પત્ની વિશે કહ્યું કે..

બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પોતાના પાત્રના ટ્રાન્સફોર્મેશન અને દમદાર પાત્રો માટે જાણીતો છે. તાજેતરમાં સૈફે અમૃતા સિંહના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેની પૂર્વ પત્નીએ તેને કામને ગંભીરતાથી લેવાનું શીખવ્યું હતું.

11850057_404935146370619_2028733871_n

સૈફે એક ઇન્ટરવ્યુમાં પોતાની જિંદગીના ઉતાર-ચડાવ અંગે વાત કરી અને પોતાની સફળતાનું શ્રેય અમૃતા સિંહને આપ્યું હતું. સૈફે કહ્યું કે, “હું મારી પૂર્વ પત્ની અમૃતા સિંહને ક્રેડિટ આપવા માગીશ, કેમકે તેણે જ મને કામને ગંભીરતાથી લેવાનું શીખવ્યું હતું. તેણે કહ્યું હતું કે તમે હસતા હસતા પોતાના લક્ષ્યને ભેદી નહીં શકો.”

દાદા અને પિતાની જેમ તૈમૂર અલી ખાન પણ ભણવા માટે બોર્ડિંગ સ્કૂલ જશે!

છેલ્લે સૈફ અલી ખાન વેબ-સિરીઝ સેક્રેડ ગેમ્સ અને ફિલ્મ ‘લાલ કપ્તાન’માં જોવા મળ્યો હતો. ‘લાલ કપ્તાન’ને શ્રી સફળતા મળી નથી. અભિનેતા હવે ‘તાનાજી’માં જોવા મળશે.

Image source: Instagram/Pinterest

0 comments on “સૈફ અલી ખાને અમૃતા સિંહને સફળતાનો શ્રેય આપ્યો, પૂર્વ પત્ની વિશે કહ્યું કે..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: