Bollywood

દિલ્લી પોલીસ-વકીલોની જંગને લઈને ઋષિ કપૂરે કર્યો કટાક્ષ, યુઝર્સે કહ્યું- સાચી વાત છે

બોલીવુડ એક્ટર ઋષિ કપૂર તેમની સેન્સ ઓફ હ્યુમરને લીધે જાણીતા છે. દેશમાં ચાલતા વિવાદો અંગે તેઓ કટાક્ષ અને મસ્તી-મજાક કરતા રહે છે જે ચાહકોને બહુ ગમે છે.

‘ના કોઈ ચમચા, ના કોઈ એરપોર્ટ લુક’; સારા અલી ખાનના અંદાજથી ઈમ્પ્રેસ થયેલા રિશી કપૂરે લખ્યું કે..

તાજેતરમાં દિલ્લીના તીસ હજારી કોર્ટના પરિસરમાં ગાડી પાર્કિંગને લઈને પોલીસ અને વકીલો વચ્ચે બબાલ થઈ હતી જેના પર ઋષિ કપૂરે કટાક્ષ કરતી ટ્વીટ કરી છે.

આ વિવાદ અંગે ઋષિ કપૂરે કહ્યું- “વાહ રે દિલ્લી! પોલીસ માંગે સુરક્ષા-વકીલ માંગે ન્યાય-પબ્લિક માંગે ઓક્સિજન!!! દેખ તેરે ઇન્સાન કી હાલત ક્યા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સન!” યુઝર્સે આ ટ્વીટ પર વાહ વાહ કરી હતી અને તેમને રિપ્લાય પણ આપ્યા હતા.

Image source: Instagram

0 comments on “દિલ્લી પોલીસ-વકીલોની જંગને લઈને ઋષિ કપૂરે કર્યો કટાક્ષ, યુઝર્સે કહ્યું- સાચી વાત છે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: