ગુજરાતી સિનેમા

ડેઈઝી શાહ-પ્રતિક ગાંધી સ્ટારર ‘ગુજરાત ૧૧’નું ટીઝર રિલીઝ (જુઓ)

જયંત ગીલાટર દ્વારા નિર્દેશિત ગુજરાતી ફિલ્મ ‘ગુજરાત ૧૧’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સ્પોર્ટ્સ સ્પિરીટથી ભરપૂર આ ફિલ્મમાં બોલીવુડ અભિનેત્રી ડેઈઝી શાહ અને જાણીતા ગુજરાતી સ્ટાર પ્રતિક ગાંધી જોવા મળશે. ફિલ્મ ૨૯મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. જુઓ ટીઝર:

આ પણ વાંચો: હરખનો હેલ્લારોઃકેમ ખાસ છે અને કેમ જોવી જરૂરી છે ફિલ્મ ?

0 comments on “ડેઈઝી શાહ-પ્રતિક ગાંધી સ્ટારર ‘ગુજરાત ૧૧’નું ટીઝર રિલીઝ (જુઓ)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: