Bollywood

યુવરાજ સિંહ સાથે પત્ની હેઝલે એવી મજાક કરી કે ક્રિકેટરને કહેવું પડ્યું- બીજી વાર આમ થયું તો હું..

બોલીવુડ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી હેઝલ કિચ અને ક્રિકેટર યુવરાજ સિંહનો બોન્ડ સ્ટ્રોંગ છે. બંને સાથે ઘણીવાર મસ્તી કરતા જોવા મળે છે. તાજેતરમાં હેઝલે યુવરાજ સાથે એવી મજાક કરી નાખી કે ક્રિકેટરને બીજી વાર આવું ન કરવાની ચેતવણી આપવી પડી. તો હેઝલે પણ આ ચેતવણી બાદ યુવરાજને કરારો જવાબ આપ્યો હતો. આ મજાક-મસ્તીનો વિડીયો યુવરાજે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

આ વિડીયોમાં યુવરાજ વિડીયો ગેમ રમતો હોય છે ત્યારે પત્ની હેઝલ તેની નકલ કરતી જોવા મળે છે. યુવરાજને ખ્યાલ પણ ન હતો કે તે વિડીયો બનાવી રહી છે. આ વિડીયો બહુ ફની છે.

યુવરાજની એક્સ ગર્લફ્રેન્ડ કિમ શર્માનો સ્વીમસૂટમાં હોટ અંદાજ (જુઓ વાયરલ ફોટોઝ)

વિડીયો શેર કરીને યુવરાજે લખ્યું કે, “બીજી વખત જો તેં મને હેરાન કર્યો તો હું vr ગનથી તને ગોળી મારી દઈશ.” તો હેઝલે જવાબ આપ્યો કે, “હે ભગવાન મને વિશ્વાસ નથી આવતો કે તેં આ વિડીયો ખરેખર પોસ્ટ કરી નાખ્યો! હું તને જાનથી મારી નાખીશ.”

Image source: Instagram

0 comments on “યુવરાજ સિંહ સાથે પત્ની હેઝલે એવી મજાક કરી કે ક્રિકેટરને કહેવું પડ્યું- બીજી વાર આમ થયું તો હું..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: