ગુજરાતી સિનેમા

‘હેલ્લારો’ ફિલ્મના તલવાર રાસનો આ વિડીયો તમે જોયો? (watch here)

નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ હેલ્લારોના રિવ્યુ આવવાના શરુ થઈ ગયા છે. આ ફિલ્મના અત્યંત પોઝીટીવ રિવ્યુએ ફિલ્મ અંગે ઉત્સુકતામાં ઓર વધારો કર્યો છે. આ ફિલ્મના ગીતો પણ અદ્ભુત છે ત્યારે તલવાર રાસનો વિડીયો પ્રોમો રિલીઝ થયો છે. જુઓ:

Hellaro Movie Review: વાંચો સેલેબ્સને કેવી લાગી નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ ‘હેલ્લારો’

0 comments on “‘હેલ્લારો’ ફિલ્મના તલવાર રાસનો આ વિડીયો તમે જોયો? (watch here)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: