Bollywood

સ્વરા ભાસ્કરે ૪ વર્ષના બાળક માટે ખુલ્લેઆમ અભદ્ર શબ્દો વાપર્યા, વિડીયો વાયરલ

બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ફરી ચર્ચામાં આવી ગઈ છે. તે ક્યારેક પોતાના પાત્રને લઈને તો ક્યારેક વિવાદાસ્પદ નિવેદનોને લીધે ચર્ચામાં બની રહે છે. તાજેતરમાં તેણે ૪ વર્ષના બાળક માટે વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો અને તે ટ્રોલ થવા લાગી.

આલિયા, દીપિકા, કેટરીના સાથે લિફ્ટમાં ફસાય તો શું કરશે કરીના? આપ્યો મજેદાર જવાબ

આ વાયરલ વિડીયોમાં તે ૪ વર્ષના બાળક માટે અભદ્ર શબ્દનો ઉપયોગ કરી રહી છે અને એ સિવાય ‘કમીના’ શબ્દનો ઉપયોગ પણ કર્યો. લોકો તેણે આવા વર્તન માટે ટ્રોલ કરી રહ્યા છે. જુઓ વિડીયો:

આ મામલે સ્વરા ભાસ્કર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. એક એનજીઓ લીગલ રાઈટ્સ પ્રોટેક્શન ફોરમે આ ફરિયાદ નોંધાવી છે.

Image source: Instagram

0 comments on “સ્વરા ભાસ્કરે ૪ વર્ષના બાળક માટે ખુલ્લેઆમ અભદ્ર શબ્દો વાપર્યા, વિડીયો વાયરલ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: