Television

‘શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી’માં સૌમ્યાની મૌત, ચાહકો થયા નિરાશ

રુબીના દિલેકના ફેન્સ બહુ નિરાશ છે. એક્ચ્યુલી ટેલીવિઝન શો ‘શક્તિ’માં રુબીના દિલેકનું પાત્ર સૌમ્યાનું મોત થયું છે.

View this post on Instagram

Ready to #slay 🤪

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

તાજેતરમાં જ તેના પાત્રને એક ખડક પરથી પડતા બતાવવામાં આવ્યું છે અને નવા પ્રોમોમાં એ જ દર્શાવવામાં આવ્યું છે. એ પછી તેની સાસુ પ્રીતોએ હરમનની દીકરી હીરને સૌમ્યાની જેમ ઉછેરવાનો વાયદો કર્યો છે. બીજી તરફ સિરીયલના ટ્રેકમાં આવેલા આ બદલાવને લઈને સોશિયલ મીડિયા પર મેકર્સને ટ્રોલ કરવામાં આવ્યા છે. રુબીનાના ચાહકોએ પોતાની નિરાશા સોશિયલ મીડિયા પર રજૂ કરી હતી.

ટીવી અભિનેત્રીનું વ્હોટ્સએપ થયું હેક, અજાણી વ્યક્તિ કરી રહી છે અશ્લીલ વિડીયો કોલ

એક વાતચીતમાં રુબીનાએ કહ્યું કે, સિરિયલની વાર્તા તેના હાથમાં નથી તેથી પાત્રને લઈને કોઈ પ્રોમીસ ન કરી શકે. પરંતુ, એક કલાકારના રૂપમાં હું મારા ચાહકોને નિરાશ નહીં કરું.”

Image source: Instagram

0 comments on “‘શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી’માં સૌમ્યાની મૌત, ચાહકો થયા નિરાશ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: