ગુજરાતી સિનેમા

જુઓ મલ્હાર ઠાકરનો નવો લુક, ફોટો શેર કરીને ‘વિકીડા’એ લખ્યું- ‘સુશીલ સ્ટડ’

ગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકરના ચાહકોની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. તેની લોકપ્રિયતા કેટલી છે એ તેની દરેક સોશિયલ મીડિયા પોસ્ટ પર જોઈ શકાય છે. તેના અભિનય ઉપરાંત લુકની ચર્ચા પણ યુઝર્સ કરતા હોય છે. ‘બિયર્ડો’ની જાહેરાત કર્યા બાદ મલ્હારે નો બિયર્ડ લુક અપનાવ્યો છે. જુઓ ફોટોઝ:

View this post on Instagram

October 🙂

A post shared by Malhar Thakar (@malhar028) on

ડેયઝી શાહ બાદ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરશે આ બોલીવુડ એક્ટર

છેલ્લે ‘સાહેબ’ ફિલ્મ અને ‘ડુ નોટ ડિસ્ટર્બ’ વેબસિરીઝમાં જોવા મળ્યો હતો. તે હવે ‘સારા ભાઈ’માં જોવા મળશે.

બોલીવુડ અભિનેત્રી કીર્તિ કુલ્હારીએ કર્યા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના વખાણ, લખ્યું કે..

Image source: Instagram


0 comments on “જુઓ મલ્હાર ઠાકરનો નવો લુક, ફોટો શેર કરીને ‘વિકીડા’એ લખ્યું- ‘સુશીલ સ્ટડ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: