Bollywood

‘પાનીપત’નું ટ્રેલર જોઈને લોકો નિરાશ થયા, એકે લખ્યું- અર્જુન કપૂર ફેલ (જુઓ મીમ્સ)

અર્જુન કપૂર, સંજય દત્ત, કૃતિ સેનન સ્ટારર ‘પાનીપત’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ પાનીપતની ઐતિહાસિક લડાઈ પર આધારિત છે અને આશુતોષ ગોવારીકરે ડિરેક્ટ કરી છે. ફિલ્મ ૬ ડિસેમ્બરના રિલીઝ થઈ રહી છે.

ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. ટ્રેલરને મોટેભાગે નેગેટીવ રિસ્પોન્સ મળ્યા છે. કેટલાક લોકો આ ફિલ્મની તુલના ‘બાજીરાઓ મસ્તાની’ અને ‘પદ્માવત’ સાથે કરી રહ્યા છે. યુઝર્સે અર્જુન કપૂરની મજાક ઉડાવી છે જ્યારે સંજય દત્તના વખાણ કર્યા છે. જુઓ મીમ્સ:

અમીષા પટેલની ઓવરએક્ટિંગથી લોકો કંટાળ્યા, કહ્યું- ‘બિગ બોસ’માંથી હટાવો (જુઓ મીમ્સ)

Image source: Instagram

0 comments on “‘પાનીપત’નું ટ્રેલર જોઈને લોકો નિરાશ થયા, એકે લખ્યું- અર્જુન કપૂર ફેલ (જુઓ મીમ્સ)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: