Bollywood

વિનોદ ખન્નાનો દીકરો સાક્ષી ખન્ના પણ આધ્યાત્મના માર્ગે, શું ખરેખર સંન્યાસી બનવા જઈ રહ્યો છે?

બોલીવુડના દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્નાના દીકરા સાક્ષી ખન્ના વિશે એવા સમાચાર છે કે તે આધ્યાત્મના માર્ગે જઈ રહ્યો છે. સાક્ષીએ પોતાના પિતાની જેમ આધ્યાત્મનો રસ્તો અપનાવ્યો છે. સાક્ષીએ ઓશો ઇન્ટરનેશનલ જોઈન કરી લીધું છે. જો કે, હજુ આ વાતની પુષ્ટિ થઈ નથી.

તમને જણાવી દઈએ કે વિનોદ ખન્ના જ્યારે પોતાના કરિયરના ટોચ પર હતા ત્યારે તેઓ આધ્યાત્મિક ગુરુ ઓશોની શરણમાં ગયા હતા અને આધ્યાત્મ તરફ વળી ગયા હતા.

શાહરુખ ખાન મા-બાપની આ વાતથી હજુ પણ દુઃખી છે, કહ્યું- મારા બાળકો સાથે આવું નહીં કરું

View this post on Instagram

"Death is nothing at all, I have only slipped into the next room I am I and you are you Whatever we were to each other, that we are still. Call me by my old familiar name, Speak to me in the easy way which you always used Put no difference in your tone, Wear no forced air of solemnity or sorrow Laugh as we always laughed at the little jokes we enjoyed together. Play, smile, think of me, pray for me. Let my name be ever the household world that it always was, Let it be spoken without effect, without the trace of shadow on it. Life means all that it ever meant. It it the same as it ever was, there is unbroken continuity. Why should I be out of mind because I am out of sight? I am waiting for you, for an interval, somewhere very near, Just around the corner. All is well." #HappyBirthdayDad

A post shared by Sakshi Khanna (@svkhanna) on

સાક્ષી ખન્ના, વિનોદ ખન્નાની બીજી પત્ની કવિતાનો પુત્ર છે. થોડા સમય પહેલા સાક્ષી ખન્ના વિશે સમાચાર હતા કે તે બોલીવુડમાં એન્ટ્રી કરશે. જો કે, એવું થયું નહી. સાક્ષી ખન્ના મીડિયાથી પણ દૂર રહે છે, જો કે વિનોદ ખન્નાનો બીજો દીકરો અક્ષય ખન્ના હજુ પણ સારી ફિલ્મો કરી રહ્યો છે.

કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’ વિવાદમાં, જયલલિતાની ભાણેજીએ વાંધો ઉઠાવ્યો

વિનોદ ખન્નાએ આધ્યાત્મના માર્ગે વળ્યા બાદ પણ ફિલ્મી જગતમાં વાપસી કરી હતી પણ તેઓ ખાસ સફળ થઈ શક્યા નહી.

Image source: Instagram

0 comments on “વિનોદ ખન્નાનો દીકરો સાક્ષી ખન્ના પણ આધ્યાત્મના માર્ગે, શું ખરેખર સંન્યાસી બનવા જઈ રહ્યો છે?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: