Bollywood

શાહરુખ ખાને બર્થડે પર સલમાન ખાનનો ફોન ન ઉપાડ્યો, પછી ભાઈજાને આ રીતે કર્યું વિશ

બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન ૫૪ વર્ષનો થઈ ગયો છે અને દુનિયાભરમાંથી શાહરુખને જન્મદિવસની શુભેચ્છાઓ મળી હતી. બોલીવુડની અનેક હસ્તીઓએ અભિનેતાને બર્થડે વિશ કર્યું. આ બાબતે સલમાન ખાન પણ પાછળ નથી. ભાઈજાને એક વિડીયો શેર કરીને શાહરુખને બર્થડે વિશ કર્યું. આ પહેલા સલમાને શાહરુખને ફોન કર્યો હતો પણ તેણે ફોન ન ઉપાડ્યો.

સલમાને ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં સોનાક્ષી સિન્હા, જેકલીન ફર્નાન્ડીઝ, ડેઝી શાહ, આયુષ શર્મા, સોહેલ ખાન પણ જોવા મળ્યા. વિડીયોમાં દરેક જણ શાહરુખને બર્થડે વિશ કરી રહ્યા છે અને પછી સલમાન ખાન શાહરુખની સિગ્નેચર સ્ટાઈલમાં પોઝ આપે છે અને કહે છે કે શાહરુખ મેં તને કોલ કર્યો હતો. ફોન તો ઉપાડી લેવો હતો…

કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’ વિવાદમાં, જયલલિતાની ભાણેજીએ વાંધો ઉઠાવ્યો

View this post on Instagram

@iamsrk

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાને કેપ્શન પણ મજેદાર આપ્યું છે કે, “હેપ્પી બર્થડે ખાન સાહેબ, અમારી ઇન્ડસ્ટ્રીના કિંગ ખાન, શાહરુખ ખાન.”

શાહરુખ ખાન મા-બાપની આ વાતથી હજુ પણ દુઃખી છે, કહ્યું- મારા બાળકો સાથે આવું નહીં કરું

Image source: Instagram

0 comments on “શાહરુખ ખાને બર્થડે પર સલમાન ખાનનો ફોન ન ઉપાડ્યો, પછી ભાઈજાને આ રીતે કર્યું વિશ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: