Television

‘યે હૈ મોહબ્બતેં’ના સ્પિન ઓફ શોમાં પારુલ ચૌહાણ નેગેટીવ ભૂમિકા ભજવશે

એકતા કપૂરનો શો યે હૈ મોહબ્બતેં ઘણો જાણીતો છે. ડ્રામાથી ભરપૂર દિવ્યંકા ત્રિપાઠીનો આ શો ૨૦૧૩થી લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. કરણ પટેલ આ શોમાં રમન ભલ્લાના રોલમાં હતો, પણ હવે તેણે શો છોડી દીધો છે. તેની જગ્યાએ હવે ચૈતન્ય ચૌધરી એ રોલ પ્લે કરી રહ્યો છે. જો કે, આ શોનો નવો ટ્રેક ટીઆરપી લિસ્ટમાં ન આવી શક્યો.

આ બધા વચ્ચે સમાચાર છે કે આ શો બંધ થવાનો છે. તેની જગ્યાએ ‘યે હૈ મોહબ્બતેં’નો સ્પિન ઓફ ‘યે હૈ ચાહતે’ શરુ કરવામાં આવશે. આ શો આવતા મહિને લોન્ચ થઈ શકે છે જેમાં પારુલ ચૌહાણ નેગેટીવ ભૂમિકા ભજવી શકે છે.

#metoo: સિંગર નેહા ભસીન બોલી- ૨૧ વર્ષની ઉંમરે અનુ મલિકે મારી સાથે..

View this post on Instagram

My everything ❤️❤️❤️❤️❤️❤️

A post shared by Paarul Thhakar (@parulchauhan19) on

પારુલ છેલ્લે યે રિશ્તા ક્યા કેહલાતા હૈમાં જોવા મળી હતી. તેની પર્સનલ લાઈફની વાત કરીએ તો પારુલે ૨૦૧૮માં ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યા છે.

Image source: Instagram

0 comments on “‘યે હૈ મોહબ્બતેં’ના સ્પિન ઓફ શોમાં પારુલ ચૌહાણ નેગેટીવ ભૂમિકા ભજવશે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: