Bollywood

Venus મ્યુઝિકના માલિક અને જાણીતા પ્રોડ્યુસર ચંપક જૈનનું નિધન

વિનસ રેકોર્ડ્સ અને ટેપ્સ એન્ડ યુનાઈટેડ ૭ના માલિક તેમજ બોલીવુડ પ્રોડ્યુસર ચંપક જૈનનું નિધન થયું છે. તેઓ શાહરુખ ખાન, ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘જોશ’ અને અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, સૈફ અલી ખાનની ફિલ્મ ‘મૈ ખિલાડી તૂ અનાડી’ના પ્રોડ્યુસર રહી ચૂક્યા છે રિપોર્ટ્સ મુજબ. તેમનું નિધન બ્રેન હેમરેજને લીધે થયું છે. બોલીવુડ અને રાજનીતિ જગતની હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Image source: Twitter

0 comments on “Venus મ્યુઝિકના માલિક અને જાણીતા પ્રોડ્યુસર ચંપક જૈનનું નિધન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: