Bollywood

અક્ષય કુમારની હાઉસફુલ છે ફેક, વાંચો શું છે સ્ટોરી

બોલીવુડ ખિલાડી અક્ષય કુમાર આ દિવાળીએ સુપર ફ્રેન્ચાઈઝી હાઉસફૂલની ચોથી ફિલ્મ લઈને આવ્યો છે. ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સાહ હતો પણ રીલીઝ થયા બાદ તેના પર અનેક સવાલો ઊભા થયા છે.

આ ફિલ્મને વિવેચકોના નબળા રીવ્યુ મળ્યા છે તો બીજી બાજુ ચાહકોને પણ આ ફિલ્મ પસંદ નથી આવી છતાં આ ફિલ્મે રીલીઝ થયાના ત્રણ દિવસમાં ૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. તે જોતા સોશિયલ મીડિયા પર આ અંગે સવાલો ઉઠ્યા છે અને લોકોએ આ આંકડાને ફેક કહ્યા છે. ટ્વીટર પર Fake Housefull4 figures હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે અને લોકો ફિલ્મની નિંદા કરી રહ્યા છે. જુઓ કેટલાક રિએક્શન:

0 comments on “અક્ષય કુમારની હાઉસફુલ છે ફેક, વાંચો શું છે સ્ટોરી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: