ગુજરાતી સિનેમા

‘હેલ્લારો’નું પહેલું ગીત ‘અસવાર’ થયું રિલીઝ, અદભુત શબ્દો અને ગરબાનું મિશ્રણ (જુઓ)

બેસ્ટ ફીચર ફિલ્મનો ૬૬મો નેશનલ એવોર્ડ જેને મળ્યો છે તે ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ એ પછી તો અનેક શિખર સર કર્યા છે. દરેક ગુજરાતી માટે આ ગર્વની વાત છે. હવે ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે તેનું પહેલું ગીત અસવાર રિલીઝ થયું છે. આ ગીત એટલે આંખ અને કાનનો જલસો! મેહુલ સુરતીનું અદભુત સંગીત અને સૌમ્ય જોશીએ લખેલા આ ગીતને ઐશ્વર્યા મજમુદારે અવાજ આપ્યો છે. જુઓ ગીત:

‘હેલ્લારો’ના બીજ ક્યાં રોપાયા અને તેના સર્જકો કોણ છે?

Image source: youtube


0 comments on “‘હેલ્લારો’નું પહેલું ગીત ‘અસવાર’ થયું રિલીઝ, અદભુત શબ્દો અને ગરબાનું મિશ્રણ (જુઓ)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: