Bollywood

હાઉડી મોદી: PM પર ઓવારી ગયું બોલિવુડ, મોદીને કહ્યા ‘રિયલ રોકસ્ટાર’

રવિવારે (૨૨ સપ્ટેમ્બર) અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પીએમ મોદીએ ૫૦ હજારથી પણ વધુ લોકોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થયા. મંચ પર બંને પાવરફુલ લીડર્સને એકસાથે જોઇને સ્ટેડીયમમાં હાજર ભારતીયોનો જોશ જોવાલાયક હતો.

આ ઇવેન્ટ આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બની. બોલીવુડ સેલેબ્સે પણ આ અંગે પોતાનો આનંદ વ્યક્ત કર્યો. અનુપમ ખેર, સલમાન ખાન, વિવેક ઓબેરોય, અદનાન સામીએ ટ્વીટ કરીને આ અંગે ખુશી દર્શાવી.

અનુપમ ખેરે મોદીને રિયલ રોકસ્ટાર કહ્યા તો સલમાન ખાને પણ બંને દેશોના મજબૂત રિલેશનના વખાણ કર્યા હતા. વાંચો બધી ટ્વીટ:

Image source: Instagram

0 comments on “હાઉડી મોદી: PM પર ઓવારી ગયું બોલિવુડ, મોદીને કહ્યા ‘રિયલ રોકસ્ટાર’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: