Bollywood

બાકી તો મરના-મારના હૈ ચલતા રહેગા..!

kesari-movie-poster-2

અક્ષય કુમાર-પરિણીતી ચોપરા અભિનિત ફિલ્મ ‘કેસરી’ 21મી માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મના ટિઝર અને ટ્રેલર બાદ તેના ડાયલૉગ પ્રોમો રિલીઝ કરાયો છે. જેને નામ અપાયું છે સ્ટ્રાઈક 1 અને સ્ટ્રાઈક 2.

અક્ષયે પરણીતીની ભૂલ સુધારી, કહ્યું કે ‘કેસરી’માં તારો રોલ પણ એટલો જ દમદાર છે!

સ્ટ્રાઈક વન ડાયલૉગ પ્રોમોમાં વિલન કહે છે કે, બહાદુરી ઔર પાગલપન મેં બહોત કમ ફર્ક હોતા હૈ.  ત્યારે સામે અક્ષય કહે છે કે, 21 સે લડકી કે લિયે 10 હજાર લેકે આયે હો ઔર બહાદુરી કી બાત કરતે હો. પેલો કહે છે કે, તુમ યે જંગ જીત નહી શકતે હો. સામે અક્ષય કુમાર(ઈશર સિંહ)જવાબ આપે છે કે, જીત તો હમ તભી ગયે થે જબ હમને લડને કા ફૈસલા લિયા થા. બાકી તો મરના-મારના હૈ, ચલતા રહેગા.

આ સ્ટ્રાઈક જોવા માટેઃ

 

અક્ષયે ‘કેસરી’ દુનિયાના તમામ લડવૈયાઓને સમર્પિત કરી

એવો જ પરાક્રમ અને બહાદુરી દર્શાવતો બીજો ડાયલૉગ પ્રોમો તમે અહીં જોઈ શકશોઃ

0 comments on “બાકી તો મરના-મારના હૈ ચલતા રહેગા..!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: