Bollywood

નોટબુકના ત્રણેય ગીતો કર્ણપ્રિય, મ્યુઝિક મજાનું; પણ સલમાને પણ ગાયું ગીત…

 

Nai-Lagda-From-Notebook--Hindi-2019-20190228024538-500x500

‘નોટબુક’ ફિલ્મના ત્રણેય ગીતો પ્રમાણમાં મજાના છે. તેનું એક ગીત નઈ લગદા ગીત વિશાલ મિશ્રાએ ગાયું છે. શબ્દો અક્ષય ત્રિપાઠીના છે. આ રહ્યું તે ગીતઃ

‘નોટબુક’નું બીજું ગીત લૈલા પણ વિશાલ મિશ્રાએ ગાયું છે અને અભેન્દ્ર ઉપાધ્યાય તથા વિશાલ મિશ્રાએ લખ્યું છે. આ લવ સૉન્ગ લાગી રહ્યું છે અને ઝહીર ઈકબાલ તથા પ્રનુતન બહલ તેમાં પ્રેમમા તરબોલ દેખાઈ રહ્યા છે. તે ગીત તમે અહીં જોઈ શકો છો.

નોટબુકમાં કશ્મિરી ફૉક સોન્ગના શબ્દો બુમરો ઓ બુમરોનો ઉપયોગ થયો છે. વર્ષ 2000માં આવેલી વિધુ વિનોદ ચોપરાની મિશન કશ્મિર ફિલ્મમાં પણ આ શબ્દોનો ઉપયોગ થયો હતો અને તે ગીત સુપરહીટ રહ્યું હતું. ઋતિક રોશન અને પ્રિતી ઝિન્ટાએ તેમાં નૃત્ય કર્યું હતું. અહીં ઝાહિર ઈકબાલ બાળકો સાથે ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે. આ રહ્યું તે ગીતઃ

સલમાન ખાનની ‘નોટબુક’ ખુલશે, બે નવા ચહેરાઓનું આગમન

અને ‘નોટબુક’ ફિલ્મ અન્ય એક  ગીત આવી રહ્યું છે જે ખુદ પ્રોડ્યુસર સલમાન ખાને ગાયું છે. તેનું દર્શકોને ટીઝ કરવા ટીઝર આવી ગયું છે!

 

 

0 comments on “નોટબુકના ત્રણેય ગીતો કર્ણપ્રિય, મ્યુઝિક મજાનું; પણ સલમાને પણ ગાયું ગીત…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: