Bollywood

Kalank | Official Teaser | Varun | Aditya Roy | Sanjay | Alia | Sonakshi | Madhuri | Abhishek Varman | Teaser launch

કલંક ફિલ્મના ટીઝર લૉન્ચની ક્ષણોઃ સંજય દત્ત અને માધુરી દિક્ષીત 22 વર્ષ બાદ સાથે દેખાશે.

બેઉએ કહ્યું કે વર્ષો પછી કામ કરવાની મજા આવી.

કહે છે કે, એ વખતે બંને વચ્ચેના સંબંધની અફવા ઉડ્યા બાદ બેઉએ અંદર વધારી દીધું હતું. આ ફિલ્મમાં પણ બંનેના સાથે શૉટ નથી એવું કહેવાઈ રહ્યું છે. ટીઝરમાં એક જગ્યાએ બેઉ સાથે દેખાય છે તે CGI ઈફેક્ટની કમાલ લાગી રહી છે.

કલંકની સંપૂર્ણ ટીઝર લૉન્ચ ઈવેન્ટ જોવા માટેઃ

‘કલંક’ની ટીઝર લોન્ચ ઈવેન્ટનું કવરેજ: કરણે યાદ કર્યા પિતાને, વરુણે ઊંચકી લીધી આલિયાને!

madhuri kalank

0 comments on “Kalank | Official Teaser | Varun | Aditya Roy | Sanjay | Alia | Sonakshi | Madhuri | Abhishek Varman | Teaser launch

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: