Bollywood

‘કલંક’નું ટીઝર આઉટ, Now we are waiting for trailer!

‘જબ કિસી ઔર કી બરબાદી અપની જીત જૈસી લગે તો હમસે જ્યાદા બરબાદ ઔર કોઈ નહીં ઈસ દુનિયા મેં…’

કરણ જોહરની મહત્વાકાંક્ષી ફિલ્મ કલંકનું ટીઝર લૉન્ચ

2 સ્ટેટ્સના ડિરેક્ટર અભિષેક વર્મને કરી છે ડિરેક્ટ

52913929_265414310849626_971700711016673987_n
કલંક ફિલ્મના ટિઝર લૉન્ચ પ્રસંગે  હાજર કરણ જોહર (Courtesy: filmfare Instagram page)

‘કલંક’ની ટીઝર લોન્ચ ઈવેન્ટનું કવરેજ: કરણે યાદ કર્યા પિતાને, વરુણે ઊંચકી લીધી આલિયાને!

કરણ જોહરની પ્રોડ્યુસર તરીકેની આગામી મહત્વાકાંક્ષી ફિલ્મનું ટીઝર આવી ચૂક્યું છે. ટિઝર પરથી ફિલ્મનું પ્રૉડક્શન આલ્લા દરજ્જાનું લાગી રહ્યું છે. 1940ના સમયગાળાની આસપાસ ફરતી ફિલ્મનો સેટ ભવ્ય દેખાઈ રહ્યો છે.

ફિલ્મના ડાયલૉગ દમદાર છે. વરુણ ધવન ટીઝરની શરૂઆતમાં જ કહે છ ે કે, કુછ રિશ્તે કર્ઝો કી તરહ હોતે હૈં, જિને નિભાના નહીં ચુકાના પડતા હૈ…

બે મિનિટ અને પાંચ સેકન્ડના ટિઝરમાં દરેક મુખ્ય કલાકારનો પરિચય કરાવવામાં આવ્યો છે. આલિયા ભટ્ટ અને માધુરી દિક્ષીતનું કૅરૅક્ટર ઈફેક્ટિવ લાગી રહ્યું છે.

ફોક્સ સ્ટાર સ્ટુડિયો તથા કરજ જોહર નિર્મિત ફિલ્મ કલંકનું ‘ટિઝર’ આ રહ્યુંઃ

બૅકગ્રાઉન્ડ મ્યુઝિક કર્ણપ્રિય લાગી રહ્યું છે. મ્યુઝિક ડિરેક્ટર પ્રિતમે અરિજીત સિંહ, દર્શન રાવલ, હર્ષદીપ કૌર અને મોહિત ચૌહાણ પાસે ગીતો ગવડાવ્યા છે.

Whole Teaser event of KALANK movie is here!

WhatsApp_Image_2019-03-12_at_12.19.55_PM
કલંકના ટીઝર લૉન્ચ પ્રસંગે મુંબઈ ખાતે હાજર રહેલા સંજય દત્ત

‘કલંક’ ફિલ્મ વિશે પ્રાથમિક માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો

WhatsApp_Image_2019-03-12_at_12.19.52_PM
કરણ જોહર

 

 

 

0 comments on “‘કલંક’નું ટીઝર આઉટ, Now we are waiting for trailer!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: